Biography of helen keller in gujarati



Biography of helen keller for kids.

Biography of helen keller in gujarati

  • Biography of helen keller in gujarati language
  • Biography of helen keller for kids
  • Autobiography of helen keller
  • Biography of helen keller in gujarati pdf
  • હેલેન કેલર

    હેલેન કેલર

    હેલેન કેલર, આશરે ૧૯૨૦

    જન્મહેલેન એડમ્સ કેલર
    (1880-06-27)June 27, 1880
    તુસ્કુમ્બિયા, અલાબામા, યુ.એસ.
    મૃત્યુJune 1, 1968(1968-06-01) (ઉંમર 87)
    અરકાન રીજ
    ઇસ્ટોન, કનેકટીકટ, યુ.એસ.
    વ્યવસાયલેખક, રાજનૈતિક કાર્યકર્તા, વ્યાખ્યાનકાર
    માતૃ શિક્ષણ સંસ્થાહાવર્ડ યુનિવર્સિટી
    નોંધપાત્ર સર્જનોધ સ્ટોરી ઓફ માય લાઇફ
    સહી

    હેલેન એડમ્સ કેલર (૨૭ જૂન ૧૮૮૦ – ૧ જૂન ૧૯૬૮) એક અમેરીકી લેખક, રાજનૈતિક કાર્યકર્તા તથા વ્યાખ્યાતા હતાં.

    પશ્ચિમ તુસ્કમ્બિયા, અલાબામામાં જન્મેલા હેલેને ૧૯ મહિનાની ઉંમરે મગજ અને હોજરીની માંદગીના હુમલા પછી તેમની દૃષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી દીધી હતી. તેમણે છ વર્ષની ઉંમર સુધી ઘરે જ સાંકેતિક ભાષા શીખવાનો અભ્યાસ કર્યો હતો. સાત વર્ષની ઉંમરે તેઓ તેમના પ્રથમ શિક્ષિકા અને જીવનભરના સાથીદાર ઍની સુલિવાનને મળ્યા હતા, જેમણે તેમને વાંચન અને લેખન સહિતની ભાષા શીખવી હતી.

    અંધજન અને બધિરો માટેના વિશેષ શિક્ષણ અને મુખ્ય પ્રવાહની બંને શાળાઓમાં શિક્ષણ મેળવ્યા બાદ, તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની રેડક્લિફ કોલેજમાં અભ્યાસ કર્યો અને કલા સ્નાતકની